5:56 AM | Friday, March 31, 2023
krutidev mangal
Text Converter

रीसेंट आर्टिकल्स

સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કુલે 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો

સુરત: પાંડેસરા પોલીસની પ્રસનીય કામગીરી. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કુલ 6 જેટલા ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાડતી પાંડેસરા પોલીસે શહેર ના અલગ અલગ પોલીસ સ્ટેશનનોમાં ઘર ફોડ ચોરીના 6 ગુનાનો ભેદ સાથે રોકડ રૂપિયા 3,80,000નો મુધ્ધામાલ કબ્જે કરી આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

આરોપી વિરુદ્ધ કુલ છ ગુના નોંધાયા હતા

સુરતના પાંડેસરા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે આવેલ દક્ષેશ્વર મંદિર પાછળ પ્લોટ નબર 03 પાવર રૂમ્સના ખાતાના ઓફિસના દરવાજાનું તાળું તોડી ઓફિસમાં રહેલા રોકડ 3,00,000 રૂપિયાની ચોરી થવા પામી હતી. પાંડેસરા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચકરો ગતિમાન હાથ ધરીયા હતા. પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.કે.કામળીયા સાહેબના નેજા હેઠળ પીએસઆઈ ડી.ડી.ચૌહાણ,અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ હરપાલસિંહ દિપસિંહ, દિગ્વીજયસિંહ અબ્નસિંહ સિધ્ધરાજસિંહ ભારતસિંહ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમી મળી હતી.

- Advertisement -

આશરે અઠવાડીયા પહેલા જલારામ ઈંડસ્ટ્રીયલ પાંડેસરા ગુ.હા.બોર્ડે દક્ષેશ્વર મંદીર ની પાછળ પ્લોટ નંબર-૦૩ માં આવેલ પાવર લુમ્સના ખાતાની ઓફીસના દરવાજાનુ તાળુ તોડી ઓફીસમાં રહેલ રોકડા રૂપિયા ત્રણ લાખના મત્તાની ચોરી કરેલ ઇસમ રોકડા રૂપિયા લઇ વડોદગામ આબેડકર ચોક ખાતેથી યુ.પી.તરફ જતી બસમાં બેસી વતન જવા માટે વડોદ આંબેડકર ચોક ખાતે આવનાર છે.બાતમી હકીકત મેળવી. સર્વેલન્સ સ્ટાફના માણસોએ વોચ ગોઠવી આરોપી મનકેશ્વર શંકરસિંહ કુર્મી, ઉંમર -૫૨, રહે.વેડ રોડ વિદ્યામનગર સોસાયટી ધોબીના મકાનમા ઘર ન.

૧૯૯ મુળ.રામપુર બંગરા ગામ,સેવરિયાગ્રામ પંચાયત મઠિયા શ્રીરામ, જિ.કુીનગર, ઉત્તર-પ્રદેશના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મુદ્દામાલ રોકડા રૂપીયા-૩,૮૦,૦૦૦ સહિત ચોરી કરવા માટે વપરાતા ઓજારો કબજે કરી પકડાયેલ આરોપીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે સુરત શહેરના પાંડેસરા,સલાબતપુરા,ઉધના,ખટોદરા,ચોકબજાર જેવા અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઇ જાગ્યાં અને વિસ્તારની રેકી કરી રાત્રીના સમયે બંધ ખાતામાં પ્રવેશ કરી ખાતાની ઓફિસનું તાડુ તોડી રોકડા રૂપીયાની ચોરી કરી પોતાના વતનમાં ભાગી જતો હોવાની હકિકત બહાર આવી હતી.પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

रिलेटेड आर्टिकल्स

Latest Posts

जरुर पढ़ें

शिवराज सिंह चौहान ने दी प्रदेशवासियों को नववर्ष की शुभकामनाएं

भोपाल, 01 जनवरी: मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान ने नववर्ष पर प्रदेशवासियों को शुभकामनाएं दी और देश के साथ ही मध्यप्रदेश को भी...

मुख्यमंत्री बनने के सपने तो कोई भी देख सकता है : शर्मा

Vishnudutt Sharma, भोपाल, 02 जनवरी (वार्ता) : भारतीय जनता पार्टी की मध्यप्रदेश इकाई के अध्यक्ष विष्णुदत्त शर्मा ने कांग्रेस की प्रदेश इकाई के अध्यक्ष...

तुषार कपूर की फिल्म मारीच का गाना दीवाना रिलीज

गाना दीवाना रिलीज 01 दिसंबर (वार्ता) बॉलीवुड अभिनेता तुषार कपूर अपनी आने वाली फिल्म मारीच का गाना दीवाना रिलीज हो गया है। तुषार कपूर...

जान्हवी कपूर ने किया रैंप वॉक

मुंबई, 01 दिसंबर (वार्ता): बॉलीवुड अभिनेत्री जान्हवी कपूर (Janhvi Kapoor) ने फैशन शो में जबरस्त रैंप वॉक किया है। जान्हवी कपूर बेहतरीन फैशनिस्टा हैं।...

खिलाड़ियों में सच्ची टीम भावना हैं, विश्व कप के लिये उत्साहित : सुखजीत

World Cup, राउरकेला, 02 जनवरी (वार्ता) : भारतीय पुरुष हॉकी टीम के फॉरवर्ड सुखजीत सिंह ने विश्व कप की तैयारियों के बीच सोमवार को...

संपर्क में रहे

सभी नवीनतम समाचारों, ऑफ़र और विशेष घोषणाओं से अपडेट रहने के लिए।

सबसे लोकप्रिय